All In One Liquid (Silver)

ઓલ ઈન વન લીકવીડ ( સીલ્વર ) • અમારૂ આ લીકવીડ કપડા ધોવા , વાસણ સાફ કરવા , પોતા મારવા , ટોઈલેટે – બાથરૂમ સાફ કરવા , ગાડી સાફ કરવા જેવા બધા કામમાં ઉત્તમ પરિણામ આપે છે . • મેલ અને ચિકાશ કાપવામાં ઉપયોગી . પી.એચ. બેલેન્સ હોવાથી ચામડીની એલર્જી વાળા બહેનોને હાથ પગમાં નુકશાન કરતુ નથી . • વોશિંગ મશીનમાં ક્ષાર જામતો નથી . • કપડાને ઝાંખા પાડતું નથી , લાઈટ જાળવી રાખે છે .

Similar products