ડાયાબાલાઈફ કેમ?
ડાયાબાલાઈફ ફોર્મ્યુલામાં 100% સ્ટેબીલાઈઝડ એલીસીન છે, જે ડાયાબીટીસને નિયંત્રણ કરવામાં મદદ કરે છે.
HbA1c લેવલ, કોલેસ્ટેરોલ અને બ્લડપ્રેશરને નિયંત્રણ કરવામાં મદદ કરે છે.
બધા ઘટકો હીમોગ્લોબીનમાં મોજુદ સલગ્ન શર્કરાની HbAlc લેવલને ઘટાડવા માટે સક્ષમ છે.
શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે તેમજ ડાયાબીટીસને નિયંત્રણ કરવામાં મદદ કરે
ડાયાબાલાઈફ આપણા શરીરમાં બિમારીને લગતા બેક્ટરીયાને સાફ કરે 3-4 મહીનાના સેવનથી આપણા શરીરમાં સારામાં સારું રીઝલ્ટ મળે છે.
કોના માટે:-
-ટાઈપ-1 ડાયાબીટીસવાળા લોકો માટે
- ટાઈપ-2 ડાયાબીટીસવાળા લોકો માટે
-જેસ્ટેશ્નલ ડાયાબીટીસવાળા લોકો માટે
-ડાયાબીટીસ થવાની શક્તાવાળા લોકો માટે
-જે લોકોને ડાયાબીટીસ રહીત અને સ્વચ્ચ જીવન જીવવું હોય તેવા લોકો માટે.
લેવાની પધ્ધતિ :
ડાયબાલાઈફ માત્ર ડાયાબેટીક પેશન્ટ જ લઈ શકે.
નાસ્તો અથવા જમ્યાપછી લેવી.
RBS અને HBA1c બંને લેવલનો રીપોર્ટ કરાવો. 300 નીચે દિવસની એક કેસૂલ લેવી.
300 ઉપર દિવસની બે કેસૂલ લેવી.