NATCIUM

નેટસીયમ ટેબ્લેટ એલીમેન્ટ્સ વેલનેસ દ્વારા રીસર્ચ કરી આયુર્વેદિક નેચરલ પધ્ધતિનો ઉપયોગ કરી બનાવેલ એક પેટન્ટેડ પ્રોડક્ટ છે. બજારમાં વેચાતી વિવિધ કેલ્શિયમ ટેબ્લેટ કેલ્શિયમ તો આપણાં શરીરમાં વધારે છે, પણ સોડીયમની માત્રા હોવાથી કીડની, બ્લેન્ડર તેમજ મૂત્રમાર્ગ નળીમાં પથરી બનાવે છે તેમજ કીડનીને નુકશાન પહોંચાડે છે. નેટસીયમમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ગોખરુ હોવાથી ખરાબ કેલ્શિયમને આપણા શરીરમાં કુદરતી રીતે કાઢી નાખે છે, જેના કારણે કીડની, બ્લેન્ડર તેમજ મૂત્રમાર્ગની નળીઓને કોઈપણ જાતનું નુકશાન પહોંચતુ નથી. દાંત અને હાડકાને મજબૂત બનાવે છે. વાળની વૃધ્ધિ અને વિકાસ માટે જરૂરી. તંદુરસ્ત હાડકાનું નિર્માણ કરે છે. દાંતને સફેદ, તંદુરસ્ત તેમજ ચમકદાર બનાવવામાં ઉપયોગી છે. માંસપેશીઓ તેમજ રક્તવાહિનીની તંદુરસ્ત રાખવામાં મદદગાર. હદયની ગતિને નિયમિત કરે છે. લેવાની પધ્ધતિ :-સવાર-સાંજ એક ટેબ્લેટ લેવી.

Similar products