મુખ્ય ઘટકો:-બોરવેલીઆ, કુંકુમા, મોરીંગા, પુર્તનવા
ફાયદા:-દુઃખાવામાં, સોજામાં તથા અકકડ સાંધામાં રાહત આપે છે.
કોના માટે:-સ્નાયુઓ, સાંધા, માથાના અને શરીરના દુઃખાવા માટે તેમજ કળતર માટે
જેલ : ૧૦ વર્ષથી ઉપરના તમામ લોકો માટે
જેલ: જે જગ્યાએ દુઃખાવો થતો હોય, તે જગ્યાએ દિવસમાં બે થી ત્રણ વાર લગાવવું.