ફાયદા:-કુદરતી રીતે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
બાળકોના માનસિક તથા શારિરીક વિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે.
પૂરતા પ્રમાણમાં શરીરને ઓકિસજન પૂરો પાડે છે.
કૂપોષણની સમસ્યા દૂર કરે છે.
હાડકાં અને દાંત મજબૂત બનાવે છે.
લોહીમાં હિમોગ્લોબીન બનાવવામાં મદદરરૂપ થાય છે.
સગર્ભા સ્ત્રીઓ માટે ઉત્તમ પોષક આહાર છે.
સ્તનપાન કરાવતી સ્ત્રીઓના ધાવણમાં વધારો કરે છે.
અશક્તિ દૂર કરે છે.વાળના ગ્રોથમાં વધારો કરે છે.
આંખોની દ્રષ્ટિ સુધારે છે.ચામડી(ત્વચા) સુંવાળી બનાવે છે.
રાત્રે પથારીમાં થતાં પેશાબની સમસ્યા દૂર કરે છે.
ભૂખમાં વધારો કરે છે. હદયની કામગીરી સુધારે છે.
પાચનતંત્રને સુધારે છે.ઘા ના ઝડપી રૂઝ માટે મદદરૂપ થાય છે.
યાદશક્તિમાં વધારો કરે છે.વજન અને ઉંચાઈમાં ઝડપથી વધારો કરે છે.
ન્યુટ્ટીલાઈફ લેવાની રીત:-
રોજ ગરમ દૂધ અથવા ગરમ પાણી સાથે સ્વાદાનુસાર ખાંડ પણ ભેળવીને લઈ શકો છો.
નવજાત બાળક (0 - 5 વર્ષ) - 6 ગ્રામ (અડધી ચમચી દિવસમાં 1 વાર)
બાળકો (6 - 18 વર્ષ) - 12 ગ્રામ (1 ચમચી દિવસમાં 1 વાર)
પુખ્તવય (18 થી ઉપરની વય) - 24 ગ્રામ (1 ચમચી દિવસમાં 2 વાર)
ગર્ભવતી મહિલા - 24 ગ્રામ (1 ચમચી દિવસમાં 2 વાર)
રમતવીરો માટે - 36 ગ્રામ (1 ચમચી દિવસમાં 3 વાર)