Phyt Stress

ફાઈટ સ્ટેટ્સ મુખ્ય ઘટકો:-અશ્વગંધા, તુલસી, ગુડુચી, પીપળી ફાયદા:- માનસિક તાણ, સહનશક્તિમાં સુધારો કરે છે. કોના માટે:-ચિંતા, બેચેની, તાણ અનુભવતા હોય, ઉંઘમા ખલેલ,અનિદ્રાનો અનુભવ અને ઉંઘને લગતી તકલીફો માટે ઉંમર:-૧ર વર્ષ અને ઉપરના લોકો માટે લેવાની પદ્ધતિ:-સવારે નાસ્તો કર્યા પછી ૧ કેસ્યુલ અને રાત્રે સુતા પહેલા ૧ કેસ્યુલ લેવી.

Similar products