પ્રોટીન પાવડરના ફાયદાઓ :
એલિમેન્ટ્સ પ્રોટીન પાવડરએ સોયા, પી અને વે પ્રોટીનનું આર્યુવેદિક મિશ્રણ છે. તેમાં આમળાં અને બ્રાહીના ફાયદાકારક ગુણો રહેલા છે, શરીરના વિકાસ અને ઉર્જાની જરૂરીયાત મેળવવામાં પ્રોટીન મહત્વનો ભાગ ભજવે છે.
પ્રોટીન પાવડરની એક વખતની ૧૦ ગ્રામ માત્રાથી ૮૦% પ્રોટીન પ્રાપ્ત થાય છે.
પ્રોટીન પાવડરમાં રહેલા બ્રાન્ચ ચેઈન અમીનો એસિડ શરીરની માંસપેશીઓ અને સ્નાયુઓને મજબૂત બનાવે છે.
સોયા, પી અને વે પ્રોટીન મળવાથી શરીર ચુસ્ત અને ઉર્જાવાના બને છે.
બ્રાહ્મી - રોગપ્રતિકારકતા અને આંતરિક સ્વાથ્ય જાળવે છે.
લેવાની પધ્ધતિ :
ર૦૦ મી. લી. જેટલા દૂધ, ફળના જ્યુશ અથવા બીજા અનૂકુળ લીકવીડમાં ૧૦ ગ્રામ ઍલિમેન્ટ્સ પ્રોટીન પાવડરને ઉમેરો. ઉમેરો કર્યા બાદ સતત હલાવો અને શેક કરીને તરત જ આરોગી લો.
તમારી મનપસંદ વાનગીઓમાં પણ પ્રોટીન પાવડર ઉમેરી શકાય છે. જેમ કે, ગ્રેવી, દાળ જેવા મિશ્રણની વાનગીઓ, નિયમિત બનતી વાનગીઓ જેવી કે, ચપાતી, પરાઠા, ઈડલી, ઢોંસામાં પણ પ્રોટીન પાવડર વાપરી શકાય છે.
એલિમેન્ટ્સ પ્રોટીન પાવડર કૂકીસ, કેક્સ અને બીજી બેકરી પ્રોડક્ટન્ટ્સમાં વાપરી શકાય છે.