[ 3 થી 18 વર્ષના બાળકો માટે ] --[ફાયદા --->બાળકોમાં, યાદશક્તિ, ગ્રહણશક્તિ, અને સમજણશક્તિ નો વિકાસ થાય છે. બાળક અનેક સ્પર્ધામાં ભાગ લેતું થાય છે. બાળક ની પાચનશક્તિ મજબૂત થાય છે. બાળક સ્વસ્થ અને તદુંરસ્તી રહે છે. બાળકના હાડકા મજબૂત બને છે. નેચરામોર ફોર કિડ્સ થી બાળકને અનેક પ્રકારના લાભ થાય છે.