નારંગી કેસુડો આ સાબુ એક કુદરતી આશ્ચર્ય છે! આ સાબુને ડિઝર્ટ વિસ્ટા કહેવામાં આવે છે. આ સાબુ ખૂબ જ આકર્ષક છે!
આ સાબુ કેશુડા ના ફુલ વાપરી ને બનવામાં આવેલ છે તેથી એકદમ નેચરલ સાબુ છે અને તેનાથી તે ચામડી ના બધા જ રોગ દૂર કરે છે
ગરમીમાં ખુબજ ફાયદાકારક છે, ભગવાન શ્રીકૃષ્ણજી ને ગરમીની શરૂઆતમાં કેશુડા ના ફુલ થી સ્નાન કરાવવામાં આવે છે.જેનો ઉલ્લેખ શાસ્ત્રો માં થયેલ છે
આ સાબુ વાપરવાથી ચામડી નો કોઈ પણ રોગ હોય તો દૂર થઈ શકે છે અને ચામડી માટે સૌથી સારા માં સારો સાબુ છે.
આ સાબુ વાપરવાથી તમારી સ્કિન ગ્લો થશે તથા આંખો ની બાજુમાં થતા ડાર્ક સર્કલ માટે ખુબ જ ઉપયોગી નીવડશે અને પરસેવાથી જે ખંજવાળ થાય છે તે રોકશે