*_ભૂમિવીટા - ઉત્પાદન વર્ધક છે_*🌱
👉🏻 ભુમિવિટા નું કાર્ય -
👉🏻 *જમીન ની ફળદૃપ્તા માં વધારો કરે.*
👉🏻 *સીવીડ અને યૂમિક એસિડ નો ભાગ હોવાથી જમીન ને પોલાણ વાળી બનાવે - જેથી સુયા ( મૂળ🌱) નો ફેલાવો થાય (વધું મૂળ ફૂટે) અને ઉત્પાદન માં વધારો કરે.મગફળી નાં ઉતારા માં વધારો કરે છે*
👉🏻 *જમીન માં ઘટતા પોષક તત્ત્વો અને લોહ તત્વ ની ખામી દૂર કરે સૂયા(ખીલા) બેસવાના સમયે મગફળી નૉ છોડ ને વધું ક્ષમતાની જરૂર હોય છે તૉ છોડ ને મજબૂતાઈ પુરી પાડે છે*