*દિવ્ય પવિત્ર ધૂપ*
વાતાવરણ શુદ્ધ થાય જેથી આયુર્વેદિક દ્રષ્ટિએ સ્વાસ્થ્ય સારું સ્વસ્થ રહે. ગાયના છાણ મા દેશી ઔષધી ઉમેરી બાનાવેલ સાત્તવીક ધુપ સ્વાસ્થ્ય અને વાતાવારણ માટે ખુબજ ઉપયોગી છે.
કેમિકલ વાળા ધૂપ અગરબત્ત કરીને આપણે જ આપણું આરોગ્ય જોખમમાં મૂકીએ છીએ. માટે શુદ્ધ ગૂગળ અને બીજી ઔષધિઓ યુક્ત આયુર્વેદિક જીવનશૈલી દ્વારા ધૂપ બત્તી તૈયાર કરવામાં આવી છે.
આ ધૂપ ઘરમાં કરવાથી
*વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને છે.*
આ ધૂપ 100% નેચરલ વિધિથી તૈયાર કરેલ હોવાથી આનાથી કઈ જ નુકસાન થતું નથી, અને હંમેશા ફાયદો જ થાય છે. ગાયના છાણ અને આયુર્વેદિક ઔષધિઓથી ધૂપ બનાવેલ છે. તેનો ધુમાડો આખા ઘરમાં ફેરવી દેવો.
આમારો ઉદ્દેશ્ય પૈસા કમાવાનો નથી. ન નફો ન ખોટ ના ધોરણે. લોકોને પવીત્ર ધુપ પહોચાડવાનો છે.