ખેતર, ભેંસો ના સેડ વગેરે જેવા સ્થળો ઉપર ખૂબ જ સરળતાથી એક નાની થેલી મા લઈ જઈ શકાય
અને એકદમ સરળતાથી ચાલુ કરી શકાય શકાય તેવી ઇમર્જન્સી લાઈટિંગ સિસ્ટમ
સોલાર થી અને જે ભાઈને લાઈટથી પણ ચાર્જ કરી શકાય
3 બલ્બ અને એક મોબાઈલ ચાર્જિંગ સોકેટ થી મોબાઈલ ચાર્જ કરી શકાય
લાઈટ કાપ વખતે સામાન્ય ઘર માટે પણ ખૂબ જ ઉપયોગી સિસ્ટમ