- ગુજરાતી વ્યાકરણ :-
- ગુજરાતી ભાષાનું વ્યાકરણ એ શબ્દ ક્રમ, કેસ માકિંગ, ક્રિયાપદ સંયોજન અને ગુજરાતી ભાષાના અન્ય આકારશાસ્ત્રીય અને વાક્યરચનાના માડખાનો અભ્યાસ છે.
- જે ભારતીય રાજ્ય ગુજરાત રાજ્યની વતની અને ગુજરાતી લોકો દ્વારા બોલાતી ઇન્ડો-આર્યન ભાષા છે.
- ગુજરાતી સાહિત્ય :-
- ગુજરાતી સાહિત્ય એટલે ગુજરાતમાં વસતા અને ગુજરતી મુડના લોકો દ્વારા ગુજરાતી ભાષામાં રચવામાં આવેલું સાહિત્ય.
- ગુજરાતી ભાષનો ઇતિહાસ ઈ.સ. 1000ની સાલ સુધી આંકી શકાય છે.
- ગુજરાતી ભાષા સમગ્ર ભારતમાં વિવિધ બોલીમાં અપભ્રંશ ભાષામાંથી વિકાસ પામી. તેની ખાસિયત એ છે કે સાહિત્યને તેના રચયિતા સિવાય કોઈપણ શાસકનો આશ્રય નહોતો તેમ છતાં તેનો વિકાસ થયો.
- ગુજરાત વાણિજ્ય અને વ્યાપારના વિકાસ ને કારણે, હિંદુ અને જૈન ધર્મનું પ્રભુત્વ હોવાને કારણે અને મહારાજ સિદ્ધરાજ જયસિંહ, ચાલુક્ય વંશ ( સોલંકી વંશ ) અને વાઘેલા રાજપુતો જેવા શાસકો દ્વારા સલામત સમાજની રચના થવાને કારણે 11મી સદીમાં સાહિત્યનું સર્જન મોટા પ્રમાણમાં થયું. કાડક્રમે તે સાહિત્યનું મુખ્ય ધારામાં આવ્યું અને સમગ્ર ગુજરાતની પ્રજામાં સ્વીકૃત પ્રજામાં પામ્યું તથા લોકપ્રિય બન્યું.
AMBICA BOOK DEPO