Terms & Conditions
- વૉટ્સઅપ્પ મેસેજ દ્વારા પણ ઓર્ડર કરી શકો છો.
- ઓર્ડર શિપિંગ થયા બાદ બુક્સ પૅકિંગ નો ફોટો અને શીપીંગ ડિટેલ્સ તમારા વૉટ્સઅપ્પ નંબર પર આવી જાસે.
- કોઈ પણ બુક્સ ની માહિતી જોવા માટે વૉટ્સઅપ્પ પર મેસેજ કરો .
- જો તમે ગામડામાં રહો છો તો તમારે નજીકના તાલુકાનું સરનામું લખવું અથવા તમારે તાલુકાની તિરૂપતિ કુરિયર સર્વિસ ની ઓફિસ પરથી કુરિયર મેડવી લેવાનું રહેશે.
- ગુજરાત ની બહાર બૂક મેડવા માટે વધારાનો ચાર્જ આપવાનો રહેશે.
- ONLINE PAYMENT
- ઓનલાઇન પેમેન્ટ સર્વિસ બંધ છે તેથી ઓર્ડર COD માં કરવાનો રહેશે.
- ઓર્ડર ના પેમેન્ટ માટે તમારા વૉટ્સઅપ્પ પર મેસેજ કરવામાં આવસે જ્યાં તમારે ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે.