
AMBICA BOOK
Product details
• સાહિત્ય વિષય ઝડપી તૈયાર કરવા માટે ખૂબ જ ઉપયોગી
• ધોરણ 6 થી 12 નાં GCERT નાં સાહિત્યનાં પુસ્તકો પર આધારિત
• ધોરણ 6 થી 12 ના પાઠ્યપુસ્તકમાં સામેલ તમામ સાહિત્યકારોની માહિતીનું સંકલન
• સાહિત્યકારોનાં ઉપનામ, પ્રખ્યાત પંક્તિઓ તથા સાહિત્ય સંસ્થાઓનું સંકલન
• પરીક્ષાલક્ષી પાઠ્યપુસ્તક અનુક્રમણિકા (TET/TAT માટે ખાસ ઉપયોગી)
• અગાઉની પરીક્ષામાં પૂછાયેલા 1000+ પ્રશ્નોનો સમાવેશ
Similar products