Search for products..

Home / Categories / Yuva Upnishad /

Krushi Upnishad Yuva Publication

Krushi Upnishad Yuva Publication



badge
badge
badge

Product details

➡️ ખેતી મદદનીશ, બાગાયત મદદનીશ, બીજ અધિકારી, ખેતી અધિકારી, ગ્રામસેવક અને વિસ્તરણ અધિકારી (ખેતી)ની પરીક્ષા માટે ખેતી, બાગાયત, બીજ, ખાધ, પશુપાલન અને મત્સ્યપાલન જેવા મુદ્દાઓની પરીક્ષાલક્ષી ટેકનિકલ માહિતીનો સમાવેશ.

➡️ GCERTના કૃષિવિધા પાઠયપુસ્તક તથા કૃષિ યુનિવર્સિટીઓની માર્ગદર્શિકાઓ જેવા આધારભૂત સ્ત્રોતો આધારિત પુસ્તકમાં કૃષિ વિજ્ઞાનને લગતા કુલ 35 પ્રકરણોનો સમાવેશ.

👉 આકર્ષક પ્રકરણ 

➡️ કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ હવામાનશાસ્ત્ર, કૃષિ ઈજનેરીશાસ્ત્ર, કૃષિ બાયોટેકનોલોજી, ખાધ પ્રસંસ્કરણ, ખાધ વિજ્ઞાન, કૃષિ વિસ્તરણ શિક્ષણ, કૃષિ અર્થતંત્ર, ક્રોપ ફિજીયોલોજી અને કૃષિ માઇક્રોબાયોલોજી

➡️ આ પુસ્તકમાં ગ્રામસેવક અને ખેતી મદદનીશના કાર્યો અને ફરજો દર્શાવતી પરીક્ષાલક્ષી અગત્યની માહિતીનું સંકલન.

➡️ આ પુસ્તકમાં કૃષિમાં ઉપયોગી એવી અત્યાધુનિક પદ્ધતિઓ અને તકનીકોનો સમાવેશ. કૃષિ સંબંધિત સરકારી વિભાગો, સંસ્થાઓ, બોર્ડ, યુનિવર્સિટીઓ, સંશોધન કેન્દ્રો તેમજ અગત્યના તથ્યો જેવી વિશેષ માહિતીનો સમાવેશ.

➡️ કૃષિ સંબંધિત વર્તમાન પ્રવાહો, કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની યોજનાઓ, નીતિઓ અને પહેલો આ ઉપરાંત બજેટ 2024-25 અને આર્થિક સર્વે 2023-24ની કૃષિને લગતી માહિતીનો સમાવેશ.

➡️ 280 થી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો (PYQs), 940 થી વધુ વનલાઇનર અને 740 થી વધુ મહાવરા માટેના હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ.

➡️ મેમરી ટેકનિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે તૈયાર કરેલા 210થી વધુ ટેબલ, ચાર્ટ, નકશા અને આકૃતિઓ દ્વારા માહિતીની સરળ સમજૂતી.

➡️ GSSSB, DPSSB, GPSSB દ્વારા લેવાયેલ ગ્રામસેવક (ખેતી), ક (ખેતી) અને ખેતી મદદનીશ જેવી પરીક્ષાના 10 પ્રશ્નપત્રોનો સમાવેશ. વિસ્તરણ અધિકારી


Similar products


Home

Cart

Account