Ambica Book Depo
Product details
➡️ 'સાંસ્કૃતિક વારસો' વિષયમાં GCERT, NCERT, તમિલનાડુ બોર્ડ પુસ્તક, NIOS, CCRT અને અન્ય પ્રમાણભુત સ્રોત આધારિત માહિતીનું એક જ જગ્યાએ સંકલન.
➡️ વર્તમાન પરીક્ષાઓના ટ્રેન્ડ મુજબ દરેક ટોપીકની સરળ અને રસપ્રદ ભાષામાં સમજૂતી.
➡️ પ્રિલિમ પરીક્ષા સંબંધિત તમામ ફેકટ્સનો સમાવેશ અને મુખ્ય પરીક્ષા સંબંધિત દરેક ટોપિકનું વિગતવાર એનાલીસિસ.
➡️ સાંસ્કૃતિક વારસા સંબંધિત યોજનાઓ, અભિયાનો અને કરંટ અફેર્સનો સમાવેશ.
➡️ અગાઉ આયોજિત પ્રિલિમ અને મુખ્ય પરીક્ષાઓના પ્રશ્નોનો સમાવેશ.
➡️ ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે "સાંસ્કૃતિક વારસો" વિષયનું One Stop Solution
➡️ 400+ પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાના પ્રશ્નોનો સમાવેશ
➡️ 200+ કોષ્ટક, 400+ ફોટો અને ફ્લોચાર્ટ દ્વારા સરળ સમજૂતી
Similar products