Ambica Book Depo
Product details
➡️વર્ષ 1991થી સામાન્ય જ્ઞાન માટે નિરંતર પ્રકાશિત
➡️ગુજરાત,ભારત અને વિશ્વના સંદર્ભે સામાન્ય જ્ઞાનનો સમાવેશ
➡️GCERT અને NCERTનાં પાઠ્યપુસ્તકોનો સાર
➡️નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તદ્દન નવાં રૂપરંગમાં
➡️સામાન્ય જ્ઞાન સંબંધિત કુલ 27 જેટલા મહત્ત્વપૂર્ણ વિષયોનો સમાવેશ
➡️રંગીન ચિત્રો, કોષ્ટક તથા મેપ દ્વારા સરળ ભાષામાં વિસ્તૃત માહિતીનો સમાવેશ
➡️વિદ્યાર્થીને પરવડે તેવી કિંમતમાં રંગીન આવૃત્તિ
➡️2023ની નવી પરીક્ષા પદ્ધતિ અનુસાર Combined Competitive Examination (CCE)ની મુખ્ય પરીક્ષા માટેનું આધારભૂત પુસ્તક
➡️2024માં બદલાયેલા નવા અભ્યાસક્રમ અનુસાર પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટેનું પાયાનું પુસ્તક
Similar products