Search for products..

Home / Categories / TET - TAT - HTAT - CTET /

Shikshak Abhiyogyata Yuva publication

Shikshak Abhiyogyata Yuva publication



badge
badge
badge

Product details

  • GCERT, NCERT તથા ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડના વિવિધ પાઠ્યપુસ્તકનો સારાંશ.
  • રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020, પ્રજ્ઞા અભિગમ, ગુણોત્સવ 2.0, NCF-2005, NKC (રાષ્ટ્રીય જ્ઞાન આયોગ), RTE-2009 તથા RTI-2005 જેવા 40 સાંપ્રત શૈક્ષણિક પ્રવાહનો સમાવેશ.
  • TET-1, TET-2, TAT-S, TAT-HS, HTAT શિક્ષણ અભિયોગ્યતાને લગતા અભ્યાસક્રમનો સમાવેશ.
  • દરેક પ્રકારણના અંતે મહાવરા માટે મહત્વના MCQ પ્રશ્નો તેમજ અગાઉ પરીક્ષામાં પૂછાયેલ  TET-1, TET-2, TAT-S, TAT-HSI 1250થી વધુ પ્રશ્નોનો સમાવેશ. 
  • વિધાર્થીઓની સમજ માટે સરળ ભાષા, ચાર્ટ, તફાવત, ઉદાહરણો તથા ટેબલ દ્વારા સમજૂતી.
  • શિક્ષક અભિયોગ્યતામાં કેળવણીની પ્રાથમિક વિચારધારાઓ, ભારતીય ચિંતકોનું શિક્ષણ દર્શન, શિક્ષણના વિવિધ પંચો, વૃદ્ધિ-વિકાસ, અધ્યયન, બુદ્ધિ, બચાવ પ્રયુક્તિઓ, વિશિષ્ટ બાળકો, વર્ગ વ્યવહાર, શિક્ષણનું તાલીમી અને વહીવટી માળખું જેવા મહત્વના પરીક્ષાલક્ષી મુદ્દાઓનો સમાવેશ.
  • નવા પ્રકરણો  => સ્મૃતિ - વિસ્મૃતિ, આંકડાશાસ્ત્ર, સમાવેશી શિક્ષણ 
  • 7 નવા પરિશિષ્ઠો => ગિજુભાઈ બધેકા, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન, સાવિત્રીબાઈ ફુલે, જે. કૃષ્ણમુર્તિ જેવા ભારતીય ચિંતકોના શિક્ષણદર્શનનો ઉમેરો, NAS, ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન, નિપુણ ભારત, મિશન ગુરુકુળ યોજના , દિવ્યાંગ સાધન સહાય યોજના. વ્હાલી દીકરી યોજના, જ્ઞાન સાધના સકોલરશિપ યોજના

Similar products


Home

Cart

Account