Search for products..

Home / Categories / Paper Set /

UPSC GPSC Mains Paper - Yuva Upnishad

UPSC GPSC Mains Paper - Yuva Upnishad



badge
badge
badge

Product details

  • આ પુસ્તકમાં UPSC અને GPSC દ્વારા અગાઉની 64 પરીક્ષામાં લેવાયેલા 263 પ્રશ્નપત્રોનો સમાવેશ.
  • UPSC અને GPSCની મુખ્ય પરીક્ષામાં છેલ્લા 13 વર્ષો (2012 થી 2024)માં પૂછાયેલા પ્રશ્નોનું વર્ષવાર અને વિષયવાર વિશ્લેષણ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
  • મુખ્ય પરીક્ષાના પ્રશ્નોને સમજવા માટે જરૂરી Keywords અને Answer Writing માટે ધ્યાનમાં રાખવા જેવા અગત્યના સૂચનો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
  • મુખ્ય પરીક્ષાના ગુજરાતી, અંગ્રેજી, નિબંધ અને સામાન્ય અભ્યાસના પ્રશ્નપત્રોનો સમાવેશ.
  • ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પ્રશ્નપત્રોના વ્યાકરણ વિભાગનો જવાબ સહિત સમાવેશ.
  • પુસ્તકની શરૂઆતમાં વિધાર્થીઓને તૈયારીમાં સરળતા હેતુ મુખ્ય પરીક્ષા માટેના મહત્વના મુદ્દાઓની વિષયવાર વિસ્તૃત યાદી.
  • UPSC, GPSC, STI, Dy.SO, CCE , PSI માટે મદદરૂપ પુસ્તક.

Similar products


Home

Cart

Account